સંપર્કમાં રહેવા

અમારી ડીલરશીપ અને ડીસ્ટ્રીબ્યુશનશિપ વિશે

શું તમે ઈચ્છો છો કે આપણા દેશના પશુઓનું સ્વાસ્થ્ય સુધરે અને આગળ જતા દેશનો વિકાસ થાય? શું તમે પોતાની સાથે આ રાષ્ટ્રની પ્રગતિમાં પણ યોગદાન આપવાં માંગો છો? જો આ દરેક પ્રશ્નોનાં જવાબ હકારાત્મક હોય તો આવો સ્વાગત છે તમારું, અમારી સાથે વિકાસની આ રાહ પર. અમે પ્રસ્તુત કરીએ છીએ એક એવી તક જેનાં થકી તમે વૈયક્તિક વિકાસની સાથે સમાજના અને દેશના વિકાસમાં પણ ભાગીદાર બની શકશો. આજે જ અમારી સાથે ડીલર અથવા ડીસ્ટ્રીબ્યુટર તરીકે જોડાઓ અને પ્રગતિના પથ પર અગ્રેસર બનો.

અમારી સાથે જોડાવવાના ફાયદા
આગળ વધવાની તક
Fosta1 એક આકર્ષક પ્રોડક્ટ છે અને અમારી સાથે જોડાવવાથી આપનો વ્યવસાય પણ અનેકગણો વધશે.
ઓછી કિંમત, વધુ લાભ
અમારા ડીલર અથવા ડીસ્ટ્રીબ્યુટર તરીકે નીચા ભાવે આપ અમારી પ્રોડક્ટ્સનો લાભ મેળવી શકશો.
એક્સક્લુઝિવ અધિકાર

અમારી ડીલરશીપ અને ડીસ્ટ્રીબ્યુશનશીપની સાથે આપને અમારી પ્રોડક્ટ્સ વેચવા  માટેના તથા પોતાની જાહેરાત કરવાં માટે એક્સક્લુઝિવ અધિકાર પ્રાપ્ત થશે.

નો-કોમ્પિટિશન

અમારી સાથે જોડાવવાથી મળતા એક્સક્લુઝિવ અધિકારોને કારણે આપને વ્યવસાયિક સ્પર્ધાત્મકતાનો સામનો નહીં કરવો પડે.

અન્ય આકર્ષક લાભ

અમારા ડીલર અથવા ડીસ્ટ્રીબ્યુટર હોવાને કારણે ભવિષ્યમાં આવનાર દરેક પ્રોડક્ટ પર પહેલો અધિકાર

વધુ જાણવા સંદેશ મોકલો

Phone & Email

+91 99132 03611
+64 212480731  (New Zealand)
+91 98251 98037
aarhiimpex@gmail.com

Customer Care

+91 99980 66599

Address

209, V Plaza, Opposite Laxmi Enclave, Gajera School Road,
Katargam, Surat- 395004, Gujarat, India.

Fosta 1

Laxmi Circle, opposite Gajera School, Katargam, Surat, Gujarat 395004

કોર્પોરેટ ઓફિસ

209, ૨૦૯, વી પ્લાઝા, લક્ષ્મી એન્કલેવની સામે, ગજેરા સ્કુલ રોડ,
કતારગામ, સુરત-૩૯૫૦૦૪, ગુજરાત, ભારત.