૧૦૦% કુદરતી પ્રો-બાયોટીક પાઉડર

પશુઓના સ્વાસ્થ્ય માટે,
તમારા વ્યવસાય માટે
અમારો સંપર્ક કરો

અમારા વિશે

આરહી  ઇમ્પેક્ષ પાલતું પશુઓ માટેના પ્રો-બાયોટીક પ્રોડક્ટ્સ ઈમ્પોર્ટ અને સપ્લાય કરનાર એક અગ્રણી કંપની છે. જરૂરી એવાં તમામ ન્યુટ્રીશનથી ભરપુર અમારી ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડક્ટ ગાય-ભેંસ તથા અન્ય પાલતું પશુઓ માટે ઉપયોગી છે. સમયની માંગને ધ્યાનમાં રાખીને અમે પશુઓના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતાને વધુ મહત્વ આપીએ છીએ. આપણા પાલતું પશુઓના સ્વાસ્થ્યને સમૃદ્ધ બનાવીને ખેડૂતમિત્રોના વિકાસમાં ભાગીદાર બનવું એ જ અમારું અંતિમ લક્ષ્ય છે.

અમારું મિશન

એક કંપની તરીકે અમે પ્રોબાયોટીક ઇન્ડસ્ટ્રીમાં નવી સંભાવનાઓનો સંચાર કરવાં માંગીએ છીએ. અમારા અનુભવ અને જ્ઞાન દ્વારા અમે એક હકારાત્મક પરિવર્તન લાવવા માટે કાર્યરત છીએ.

અમારું વિઝન

આપણા પાલતું પશુઓના જીવનમાં તંદુરસ્તી લાવવી એ જ અમારું વિઝન છે. જે આગળ જતા દેશની પ્રગતિ અને વિકાસમાં મહત્વનો ફાળો આપશે.

અમારા મુલ્ય

પાલતું પશુઓની તંદુરસ્તી

સમાજની સુખાકારી

ખેડૂતોનો વિકાસ

દેશની પ્રગતિ

શું તમારું પાલતું પશુ કોઈ બીમારીથી પીડિત છે?

પ્રો-બાયોટિક પાઉડર તમને અનેક રીતે મદદરૂપ થઇ શકે છે.

પ્રો-બાયોટિક પાઉડર પેટમાં રહેલ ઉપયોગી microorganisms અને rumen માં વધારો કરે છે. આપણા પશુઓને અવારનવાર તણાવભરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડતું હોય છે જે તેમનાં સ્વાસ્થ્યને અસર કરે છે. આવી પરિસ્થિતિમાં પ્રો-બાયોટિક પાઉડર અનેક સ્વરૂપે ઉપયોગી નીવડે છે અને પશુઓના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં અનેકગણો સુધારો કરે છે.

પ્રસ્તુત છે Fosta 1

Fosta 1 કુદરતી microorganisms અને પોષકતત્વોથી ભરપુર એક પ્રીમીયમ પ્રો-બાયોટિક પાઉડર છે. વિશ્વભરમાં પાલતું પશુઓ અને અન્ય પ્રાણીઓ પર વર્ષો સુધી કરવામાં આવેલ વિવિધ પરીક્ષણોના ફળસ્વરૂપ આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. Fosta 1 હાનિકારક બેક્ટેરિયા અને ઇન્ફેકશન સામે પશુઓને રક્ષણ આપે છે તથા તેમની તંદુરસ્તી જાળવી રાખે છે.

Fosta 1 કયા પશુઓ માટે લાભકારક છે?

ગાય

ઘોડા

બકરી

ભેંસ

મરધી

કૂતરાં

કોર્પોરેટ ઓફિસ

209, ૨૦૯, વી પ્લાઝા, લક્ષ્મી એન્કલેવની સામે, ગજેરા સ્કુલ રોડ,
કતારગામ, સુરત-૩૯૫૦૦૪, ગુજરાત, ભારત.