Fosta1
૧૦૦% કુદરતી પ્રો-બાયોટિક પાઉડર
વિશ્વભરમાં પાલતું પશુઓ અને અન્ય પ્રાણીઓ પર વર્ષો સુધી કરવામાં આવેલ વિવિધ પરીક્ષણોનું ફળ એટલે Fosta 1 પ્રો-બાયોટિક પાઉડર. Fosta 1 એટલે પ્રાકૃતિક microorganism અને ઉપયોગી પોષકતત્વોનું એકદમ યોગ્ય સંયોજન. આ પ્રીમીયમ પ્રો-બાયોટિક પાઉડર છે જે પશુઓને વિવિધ પેટ સંબંધતિ સમસ્યાઓથી રાહત આપે છે. Fosta 1 હાનિકારક બેક્ટેરિયા અને ઇન્ફેકશન સામે પશુઓને રક્ષણ આપે છે તથા તેમની તંદુરસ્તી જાળવી રાખે છે. પશુઓ ઘણીવખત બાહ્ય પરિબળોને કારણે તણાવ જેવી પરિસ્થિતિનો સામનો કરે છે. જે તેમનાં સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. Fosta 1 નો ઉપયોગ પશુઓના પેટમાં રહેલ ઉપયોગી microorganismsમાં વધારો કરે છે અને તેમના સંપૂર્ણ સ્વાસ્થ્યને મજબુત બનાવે છે.
નામ – Fosta 1 પ્રો-બાયોટિક બ્લેન્ડ
પ્રકાર – પાલતું પશુઓ માટેનો પ્રો-બાયોટિક પાઉડર
વજન – ૧, ૫, ૧૦, ૨૦ કિ.ગ્રા.
કેટલાં સમય સુધી ઉપયોગી – મેન્યુફેક્ચરિંગ બાદ એક વર્ષ સુધી
કોની માટે ઉપયોગી – ગાય, ભેંસ, ઘોડા, બકરી, મરધી, કુતરા
કઈ રીતે વાપરી શકાય – ખાદ્ય સાથે ભેળવીને
સંગ્રહ – સીધા સૂર્યપ્રકાશથી દુર કોઈ સ્વચ્છ જગ્યામાં સંગ્રહ કરવો
ફાયદાઓ – પાચનમાં સહાયક, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે, હાનિકારક બેક્ટેરિયાથી રક્ષા, સ્વાસ્થ્ય જાળવી રાખે.
ફોસ્તા 1 વિશે વધુ જાણવા માટે
ફરી વખત ઓર્ડર કરવા માટે અથવા જથ્થાબંધ ઓર્ડર .
માટે સંપર્ક કરો
અમારા ગ્રાહકો
કોર્પોરેટ ઓફિસ
209, ૨૦૯, વી પ્લાઝા, લક્ષ્મી એન્કલેવની સામે, ગજેરા સ્કુલ રોડ,
કતારગામ, સુરત-૩૯૫૦૦૪, ગુજરાત, ભારત.