01. પાચનશક્તિ

પશુઓની પાચનશક્તિમાં તથા સહાયરૂપ બેક્ટેરિયામાં વધારો કરે છે.

02. રોગપ્રતિકારક શક્તિ

પશુઓની વિવિધ બીમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે.

03. ઉત્પાદકતા

પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરે છે.

04. શક્તિનો સંચાર

પશુઓમાં શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર કરે છે.

Fosta 1 એક પ્રિમીયમ પ્રો-બાયોટિક પાઉડર છે જે પશુઓને વિવિધ પેટ સંબંધિત સમસ્યાઓમાં થી રાહત આપે છે. પશુઓ ઘણીવખત બાહ્ય પરિબળોને કારણે તણાવ જેવી પરિસ્થિતિનો સામનો કરે છે. જે તેમનાં સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. Fosta 1 નો ઉપયોગ પશુઓના પેટમાં રહેલ ઉપયોગી microorganismsમાં વધારો કરે છે અને તેમના સંપૂર્ણ સ્વાસ્થ્યને સારું મજબુત બનાવે છે. Fosta 1 જેવાં પ્રો-બાયોટિક પાઉડરનો ઉપયોગ ઘણીવખત પશુઓ માટે અભૂતપૂર્વ પરિણામ લઈને આવે છે. Fosta 1 ને કારણે જુદાજુદા પ્રાણીઓમાં નીચે આપેલ ફાયદાઓ જોવા મળે છે:

ગાયને થતાં ફાયદા

=

પાચનમાં મદદરૂપ

=

ફીડ કન્વર્ઝન રેશિયોમાં સુધારો

=

દુધની આવકના પ્રમાણમાં નિયમિતતા

=

દુધની આવકમાં વધારો

=

ઉપયોગી પોષકતત્વોથી ભરપુર

=

દુધમાં FATનો વધારો

બકરીને થતાં ફાયદા

=

શારીરિક વિકાસમાં મદદરૂપ

=

વજન વધારવામાં ઉપયોગી

=

કુપોષણ સામે રક્ષણ

=

ઉપયોગી પોષકતત્વોથી ભરપુર

=

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

=

ફીડ કન્વર્ઝન રેશિયોમાં સુધારો

ઘોડાને થતાં ફાયદા

=

રોગપ્રતિકારક શક્તિમાં સુધારો

=

હાડકાઓની મજબૂતી

=

શરીરમાં સ્ફૂર્તિનો સંચાર

=

પેટમાં ઉપયોગી બેક્ટેરિયામાં વધારો

=

પાચનશક્તિમાં વધારો

ભેંસને થતાં ફાયદા

=

પાચનમાં મદદરૂપ

=

ફીડ કન્વર્ઝન રેશિયોમાં સુધારો

=

દુધની આવકના પ્રમાણમાં નિયમિતતા

=

દુધની આવકમાં વધારો

=

ઉપયોગી પોષકતત્વોથી ભરપુર

મરધીને થતાં ફાયદા

=

શારીરિક વિકાસમાં મદદરૂપ

=

શારીરિક વિકાસમાં મદદરૂપ

=

વજન વધારવામાં ઉપયોગી

=

કુપોષણ સામે રક્ષણ

=

ઉપયોગી પોષકતત્વોથી ભરપુર

=

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

=

ફીડ કન્વર્ઝન રેશિયોમાં સુધારો

કૂતરાંને થતાં ફાયદા

=

રોગપ્રતિકારક શક્તિમાં સુધારો

=

પાચનશક્તિમાં વધારો

=

શરીરમાં સ્ફૂર્તિનો સંચાર

=

પેટમાં ઉપયોગી બેક્ટેરિયામાં વધારો

=

હાડકાઓની મજબૂતી

પહેલું સુખ તે જાતે નર્યા

જયારે પશુઓની વાત આવે ત્યારે ઘણાં પરિબળો જેવાં કે હવામાનમાં પરિવર્તન, પોષકતત્વોની ઉણપ, ખોરાકમાં ફેરફાર વગેરે તેમનાં સ્વાસ્થ્યને માઠી અસર કરે છે. Fosta 1 આ તમામ સમસ્યાઓનું સમાધાન છે. Fosta 1 એટલે પ્રાકૃતિક microorganism અને ઉપયોગી પોષકતત્વોનું એકદમ યોગ્ય સંયોજન. જયારે Fosta 1 પ્રો-બાયોટિક પાઉડરને પશુઓને ખોરાક સાથે આપવામાં આવે ત્યારે તેમાં રહેલ ઉપયોગી microorganisms હાનીકારક બેક્ટેરિયા સામે લડીને શરીરને ચેપ અને અન્ય રોગોથી રક્ષણ આપે છે.

કોર્પોરેટ ઓફિસ

209, ૨૦૯, વી પ્લાઝા, લક્ષ્મી એન્કલેવની સામે, ગજેરા સ્કુલ રોડ,
કતારગામ, સુરત-૩૯૫૦૦૪, ગુજરાત, ભારત.